માવજીભાઈ ડોટ કોમ એ માવજીભાઈએ
ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે. આ ચાહકોની સગવડ માટે જ્યાંથી જે મળ્યું ત્યાંથી તે લઈ આવી આ સંગ્રહ એકઠો કર્યો છે. ઘણાં મિત્રોએ સામે ચાલીને આવી સામગ્રી મોકલી છે તેમનો ખૂબ ખૂબ આભાર. આ
પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય
ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો. આ સાઈટ પર મૂકાયેલી તમામ ઓડિયો-વિડિયો ફાઈલ એક વર્ડપ્રેસ બ્લોગ મારફત વિના મૂલ્યે ડાઉનલોડ થઈ શકે તેવી સગવડ ઉમેરવામાં આવી છે. આ વેબસાઈટ તા. ૧૩મી
ફેબ્રુઆરી, ૨૦૦૮થી શરૂ થઈ છે અને તેમાં અવારનવાર સુધારા વધારા કરવામાં આવે
છે. આવો છેલ્લો ફેરફાર તા. ૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યો છે. આ અને
અગાઉના ફેરફારની વિગત જાણવા નીચેની લિન્ક ક્લીક કરો
ફેરફારની વિગત |