|
ભક્તિ ગીત
ભક્તિ ગીત
ભક્તિ ગીત
|
| ગુજરાતી ભાષાના સૌથી પહેલા કવિ કોણ એવું કોઈ પૂછે તો બધાંની જીભે નરસિંહ મહેતાનું નામ તુરંત આવે. ભક્ત નરસૈંયાની કવિતાઓ સેંકડો વરસથી ઘરે ઘરે ગવાય છે. ગુજરાતી કવિતાએ આજે ભલે જમાનાને અનુરૂપ અનેકવિધ નવા નવા રૂપ ધારણ કર્યાં હોય પણ એક જમાનામાં ફક્ત ભક્તિ ગીતોની બોલબાલા હતી અને આજે પણ ભક્તિ ગીતોનો મહિમા જરા ય ઘટ્યો નથી. માવજીભાઈને વાંચવા અને સાંભળવા ગમતા કેટલાંક ભક્તિ ગીતો અહીં આપ્યા છે: |
| [પાછળ] |
| ૧ | આદ્ય કવિ નરસિંહ મહેતાના ૧૧ ભક્તિ ગીતો
૧. જળકમળ છાંડી જાને બાળા ૨. જાગને જાદવા ૩. અખિલ બ્રહ્માંડમાં ૪. ભુતલ ભક્તિ પદારથ ૫. જે ગમે જગત ગુરુ ૬. ધ્યાન ધર હરિ તણું ૭. જ્યાં લગી આત્મા ૮. સુખદુઃખ મનમાં ન આણીએ ૯. એવા રે અમો એવા ૧૦. નીરખને ગગનમાં ૧૧. ભોળી રે ભરવાડણ |
| ૨ | મીરાંબાઈના ૭ ભક્તિ ગીતો
૧. મુખડાની માયા લાગી રે ૨. મારો હંસલો નાનો ૩. રામ રમકડું જડિયું રે ૪. નંદલાલ નહિ રે આવું ૫. મને લાગી કટારી પ્રેમની ૬. મુજ અબળાને મોટી મીરાત ૭. ઝેર તો પીધાં છે જાણી જાણી |
| ૩ | મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !
રચના: દયારામ |
| ૪ | નાવિકની ભક્તિ
રચના: ભાલણ |
| ૫ | હરિને ભજતાં હજી કોઈની
રચના: ગેમલ |
| ૬ | જીભલડી રે ! તને હરિગુણ ગાતાં
રચના: પ્રીતમ |
| ૭ | રે શિર સાટે નટવરને વરીએ
રચના: બ્રહ્માનંદ |
| ૮ | ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
રચના: નિષ્કુળાનંદ |
| ૯ | બંગલાનો બાંધનાર
રચના: દાસી જીવણ |
| ૧૦ | મેરુ તો ડગે
રચના: ગંગાસતી |
| ૧૧ | કાચબા-કાચબીનું ભજન
રચના: ભોજો ભગત |
| [પાછળ] [ટોચ] |