[પાછળ]

આશા પડી છે મોડી

આશા   પડી    છે   મોડી
એમાં ધીરજ થઈ છે લોભી
આવી  રહ્યાં   છે   પ્રીતમ
એ સમય તું  જાજે  થોભી

આશા   પડી    છે   મોડી
એમાં ધીરજ થઈ છે લોભી
આવી  રહ્યાં   છે   પ્રીતમ
એ સમય તું  જાજે  થોભી

વીતે વીતે ના દિવસો જાગીને  કાપી રાતો
ભટકી રહ્યો જુદાઈમાં  તારો આ પ્રેમ જોગી
તારો આ પ્રેમ જોગી

આશા   પડી    છે   મોડી
એમાં ધીરજ થઈ છે લોભી
આવી  રહ્યાં   છે   પ્રીતમ
એ સમય તું  જાજે  થોભી

ચાહતની ચાદરો ને નજરુંની બીછાવી જાજમ
પળ પળ જુએ છે વાટ રે તારો આ પ્રેમરોગી
તારો આ પ્રેમરોગી

આશા   પડી    છે   મોડી
એમાં ધીરજ થઈ છે લોભી
આવી  રહ્યાં   છે   પ્રીતમ
એ સમય તું  જાજે  થોભી

સ્વરઃ સોલી કાપડીયા ક્લીક કરો અને સાંભળોઃ Asha_Padi_Chhe_Modi-Soli_Kapadia.mp3

[પાછળ]     [ટોચ]