[પાછળ]

 મારી પરવશ આંખો
મારી પરવશ આંખો તરસે મારી પરવશ આંખો તરસે રૂહમાં જાં મૂકીને વરસે રૂહમાં જાં મૂકીને વરસે મારી પરવશ આંખો તરસે ચાંદાનું અજવાળું ઝાંખું ચાંદાનું અજવાળું ઝાંખું પૂનમની શું કીમત આંકું પૂનમની શું કીમત આંકું કંચન થાય કથીરના કણ કણ કંચન થાય કથીરના કણ કણ તુજ પાનીના સ્પર્શે મારી પરવશ આંખો તરસે મારી પરવશ આંખો તરસે કાયામાં કામણ કંડારી તુજને વિધાતાએ શણગારી સૃષ્ટિ થઈને પાવન પાવન તવ દર્શનથી હર્ષે મારી પરવશ આંખો તરસે મારી પરવશ આંખો તરસે

સ્વરઃ મનહર ઉધાસ ગીતઃ કાંતિ અશોક સંગીતઃ મહેશ કુમાર ચિત્રપટઃ જિગર અને અમી (૧૯૭૦) ક્લીક કરો અને સાંભળોઃ 1970_Jigar_Ane_Ami
-Mari_Paravash_Ankho-
Manahar_Udhas-Kanti_Ashok
-Mahesh_Kumar.mp3

[પાછળ]     [ટોચ]