રાસ ગરબા
રાસ ગરબા
રાસ ગરબા
|
ગુજરાતના રાસ-ગરબા ગુજરાતના સીમાડા ઓળંગી જગ-પ્રવાસી બની ગયા છે. હવે માત્ર ભારતમાં નહિ પરદેશમાં પણ ગોરા-કાળા-પીળા બધા લોકો રાસ-ગરબાના તાલે ઘૂમતા જોવા મળે તો નવાઈ પામવા જેવું રહ્યું નથી. માવજીભાઈના મનપસંદ રાસ-ગરબાનો ખજાનો અહીં પ્રસ્તુત છે:
છેલ્લો ફેરફાર: તા. ૨૩ મે, ૨૦૧૫
[પાછળ] |