બાળગીત
બાળગીત
બાળગીત
|
નાના ભૂલકાં સાથે બાળક જેવા થઈને રહેવું, નાચવું, ગાવું અને રમવું એના જેવી મજા બીજી કોઈ નથી. એ માટે જોઈતાં હાલરડાં, જોડકણાં અને બાળગીતોનો આપણો ખજાનો વિશાળ છે. તેમાંથી ચાખવા જેવી થોડી વાનગી અહીં પીરસી છે. યાદ રાખજો કે અહીં જે લખાણ આપ્યું છે તે બાળકોને વંચાવશો નહિ કે જે જે ગીતો છે તે વગાડીને બાળકોને સંભળાવશો નહિ. તે લખાણ અને ગીતો તમારા વાચવાં અને સાંભળવા માટે છે; એ લખાણ તમારે બાળકોને વાંચી સંભળાવવાનું છે, ગીતો તમારે ગાઈ બતાવવાના છે અને ગવડાવવાના છે. બાળકોને આ ગીતો કરતાં પણ વધુ જરૂર તમારી છે એ વાત કદી ભૂલશો નહિ. |
છેલ્લો ફેરફાર: તા. ૨જૂલાઈ, ૨૦૧૫
[પાછળ] |