[પાછળ]
આવ રે વરસાદ આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક આવ રે વરસાદ, નેવલે પાણી નઠારી છોકરીને દેડકે તાણી ક્લીક કરો અને સાંભળોઃ