[પાછળ]
અડકો દડકો અડકો દડકો દહીં દડુકો શ્રાવણ ગાજે પીલું પાકે ઊલ મૂલ, ધતુરાનું ફૂલ, સાકર શેરડી ખજૂર ખજરે ખજરે આમ છે પીતામ્બર પગલાં પાડે છે મોર પાણી ભરે છે ઢેલ પાણી ઢોળે છે રાજિયો ભોજિયો ટીલડીનો ટચાકીયો ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]