[પાછળ]
ચકલી બોલે ચીં ચીં ચકલી બોલે ચીં ચીં, ટીપું પાણી પી પી કાગડો બોલે કાં કાં, મોટે સાદે ગા ગા કોયલ બોલે કૂ કૂ, હોલો બોલે ઘૂ ઘૂ કુકડા કુકડા કૂકડે કૂક, ગાડી ચાલે છૂક છૂક છૂક બકરી બોલે બેં બેં, આલો પાલો લે લે મીની મીની મ્યાઉં મ્યાઉં, ઓરી આવ દૂધ પાઉં ઉંદર મામા છૂ છૂ, સામે ઊભો હું છું
[પાછળ]     [ટોચ]