[પાછળ]
એક બિલાડી જાડી
એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તે તરવા ગઈ તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોઢામાં આવી ગયો મગર બિલ્લીને ખાઈ ગયો
-ચંદ્રવદન ચી. મહેતા
ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]
[ટોચ]