[પાછળ]

હાથીભાઈ હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ ઝૂલે લાંબી સૂંઢ પાછળ ઝૂલે ટૂંકી પૂંછ ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]