[પાછળ]
મામાનું ઘર કેટલે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો તાળી વગાડે છોકરાં મામા લાવે ટોપરાં ટોપરાં તો ભાવે નહિ મામા ખારેક લાવે નહિ મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી મોળી મીઠાઈ ભાવે નહિ રમકડાં તો લાવે નહિ મામે સામું જોયું મારું મનડું મોહ્યું મામાનું ઘર કેટલે દીવો બળે એટલે ક્લીક કરો અને સાંભળોઃ (શબ્દો જુદાં છે)
[પાછળ]     [ટોચ]