પાપા પગલી પાપા પગલી ધૂળની ઢગલી ઢગલીમાં ઢેલ જીવે મારી બેન પાપા પડિયા થોડુંક રડ્યાં રડતાં રડતાં આંસુડાં ખર્યાં પાપા પોળી ઘીમાં ઝબોળી ચોળીને ખાજો તાજામાજા થાજો તાજામાજા થાજો તાજામાજા થાજો ક્લીક કરો અને સાંભળોઃ