[પાછળ]
શું બોલે કૂકડો? શું બોલે કૂકડો? કૂકડે કૂકાંવ, કૂકડે કૂકાંવ શું બોલે બિલ્લી? મિયું મિયું, મિયું મિયું શું બોલે ચકલી? ચીં ચીં ચક ચક, ચીં ચીં ચક ચક શું બોલે કૂતરો? વ્હાઉ હાઉ, વ્હાઉ હાઉ, વ્હાઉ હાઉ શું બોલે કોયલ? કૂઉહુ, કૂઉહુ, કુઉહુ શું બોલે વાઘભાઈ? ખ્રાઉંઉં... ખ્રાઉંઉં ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]