[પાછળ]
તારા ધીમા ધીમા તારા ધીમા ધીમા આવો, તારા રમવાને આવો તારા રૂપા ગેડી લાવો, તારા સંભાળીને આવો તારા ધીમા ધીમા આવો, તારા ધીમા ધીમા આવો તારા એક તારા એક, તારા એકે એક આવો તારા છાના માના આવો, તારા ધીમા ધીમા આવો તારા સામા સામા આવો, તારા ચાંદાને લઈ આવો તારા ધીમા ધીમા આવો, તારા રમવાને આવો તારા શીતળ વાયુ લાવો, તારા ધીમા ધીમા આવો તારા ધીમા ધીમા આવો, તારા રમવાને આવો ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]