જો મને ગાંધી મળે તો!
આ બાળક રાધા મહેતા જેવા સરસ વક્તૃત્વશક્તિવાળા અન્ય બાળક આપણી આસપાસ આપણી ગલી, ગામમાં કે શહેરમાં છે કે નહિ એવી ખોજ આપણે કદી કરી છે ખરી? અને શોધવા છતાં આવી પ્રતિભા ન મળી હોય તો પોતાની ગલી, ગામ કે શહેરમાં આવી પ્રતિભા ખીલી શકે, વિકસી શકે તે માટે કોઈ મહેનત કદી કોઈએ ક્યારે પણ કરી જોઈ છે ખરી?