મોર ટહુકા કરે! મોર ટહુકા કરે!

ગીતઃ વિનોદ જોશી, સ્વરઃ વિરાજ અને બીજલ ઉપાધ્યાય, સ્વરાંકનઃ દક્ષેશ ધ્રુવ.  ઝી ટીવી (ગુજરાતી) ચેનલ પર રજૂ થયેલા સુગમ સંગીતના આ કાર્યક્રમનું રેકોર્ડિંગ આપવા માટે અમદાવાદના ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર.