અમે જિંદગીને  સવારીને બેઠાં
તમે આવશો એવું ધારીને બેઠાં

એક તો અદી મિર્ઝાની ખૂબસુરત રચના અને તેની ઉપર મનહર ઉધાસની એટલી જ ખૂબસુરત રજૂઆત અને લટકામાં પર્યાવરણ છે આંતરરાષ્ટ્રીય! બસ પછી જોઈએ જ શું?