અમે મુંબઈના રહેવાસી
ચિત્રપટઃ મંગળફેરા (૧૯૪૯)
ગીત અને સંગીતઃ અવિનાશ વ્યાસ
વાર્તા-સંવાદઃ વજુ કોટક (‘ચિત્રલેખા’ના જન્મ પૂર્વે)
આ ગીતમાં અભિનયના અજવાળા પાથરે છે
દુલારી, બાબુ રાજે અને છગન રોમિયો