હેં! રમેશ પારેખ સ્વરકાર અને ગાયક પણ હતા?
ગીતઃ કુવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
રચનાઃ અનિલ જોશી, સ્વરબાંધણીઃ રમેશ પારેખ
કંઠઃ રમેશ પારેખ અને અનિલ જોશી
તારીખઃ ૧૯મી જૂલાઈ, ૨૦૦૨
સ્થળઃ ભાઈદાસ હોલ, વિલેપાર્લે(પશ્ચિમ), મુંબઈ
પ્રસંગઃ ‘ઓરાં આવો તો વાત કરીએ’ કાર્યક્રમ
સંસ્થાઃ મ્યુઝિક આર્ટ્સ ફાઉન્ડેશન