મોસમ સલુણી, વર્ષાથી ભીની
ચિત્રપટઃ મારે જાવું પેલે પાર (૧૯૬૮) એલ.વી. પ્રસાદ દક્ષિણ ભારતના સફળ નિર્માતા હતા. તેમણે ગુજરાતી ફિલ્મ ‘મારે જાવું પેલે પાર’ જોઈ ત્યારે તેને તે એટલી ગમી ગઈ તેણે તાબડતોબ આ ફિલ્મના હીરોને કરારબદ્ધ કરી એ જ વાર્તા પરથી ૧૯૭૦માં હિન્દી ફિલ્મ ‘ખિલૌના’ બનાવી કાઢી જે ટીકીટબારી પર ખૂબ સફળ થઈ હતી. |