[પાછળ] |
છેલ્લો ફેરફાર: તા. ૨૧ મે, ૨૦૧૭ ગુજરાતી ભાષામાં ઈ-ચોપડીઓ ઘણા વખતથી બની રહી છે. માવજીભાઈએ સરસ PDF ઈ-ચોપડીઓનો નાનકડો સંગ્રહ ભેગો કર્યો છે. આ સંગ્રહ અહીં પ્રસ્તુત છે. આ બધી ચોપડીઓ પી.ડી.એફ. ફોર્મેટમાં હોવાથી તે વિન્ડોઝ સહિત કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં તે વાંચી શકાય છે. * * * * * * * * * * * ગુજરાત સરકારના પ્રકાશનોગુજરાત રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સરસ પુસ્તકો પ્રગટ થયા રહે છે. આમાંના કેટલાંક અત્રે ડાઉનલોડ માટે ઉપલબ્ધ બનાવાયા છેઃ >> ભાષા વિવેક (સાઈઝ ૬૩૪ કે.બી.) << >> ગુજરાતી ભાષાસૌંદર્ય (સાઈઝ ૫૦૧ કે.બી.) << >> વ્યવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ (સાઈઝ ૨,૫૪૪ કે.બી.) << >> બૃહદ વહિવટી શબ્દકોશ (સાઈઝ ૧,૨૧૭ કે.બી. ) << >> ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત (લે. જોરાવરસિંહ જાદવ) (સાઈઝ ૧૭.૯૪ એમ.બી.) << >> વન્યજીવન - વન્ય પ્રાણીઓ (સાઈઝ ૧૯.૫૯ એમ.બી.) << એકત્ર ફાઉન્ડેશનની ઈ-બૂક્સ અમેરિકાના એકત્ર ફાઉન્ડેશન (www.ekatrafoundation.org) દ્વારા ઈન્ટરનેટ પર સાહિત્યનાં ઉત્તમ અને રસપ્રદ પુસ્તકોને ઉપલબ્ધ બનાવવાની એક ઘણી જ આવકાર્ય કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો આપણે બધાએ લાભ લેવો જોઈએ. એ વેબસાઈટ પર મૂકાયેલાં પુસ્તકોમાંથી કેટલાંક પુસ્તકો તમારી સગવડ માટે અત્રે પણ રજૂ કરાયા છે. આ પુસ્તકો તમે એકત્ર ફાઉન્ડેશનની વેબસાઈટ પરથી કે અહીંથી, તમને જે સ્થળ અનુકુળ લાગે ત્યાંથી, ડાઉનલોડ કરી શકો છો. >> અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (લે. નારાયણ દેસાઈ) (સાઈઝ ૪.૭ એમ.બી.) << >> અપરાજિતા (લે. પ્રીતિ સેનગુપ્તા) (સાઈઝ ૧.૫ એમ.બી.) << >> ભજનાંજલિ (લે. કાકા કાલેલકર) (સાઈઝ ૧૮૨ કે.બી.) << >> ભવનું ભાતું (લે. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૪૫૪ કે.બી.) << >> દિવ્યચક્ષુ (લે. રમણલાલ વસંતલાલ દેસાઈ) (સાઈઝ ૨.૧૧ એમ.બી.) << >> ગાંધીજીની જીવનયાત્રા (સાઈઝ ૪૫૪ કે.બી.) << >> ગીતામંથન (લે. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા) (સાઈઝ ૯૯૮ કે.બી.) << >> હિંદ સ્વરાજ (લે. મોહનદાસ કરમચંદ ગાંધી) (સાઈઝ ૧.૬૩ એમ.બી.) << >> જેલ ઓફિસની બારી (લે. ઝવેરચંદ મેઘાણી) (સાઈઝ ૬૨૪ કે.બી.) << >> જનાન્તિકે (લે. સુરેશ હ. જોશી) (સાઈઝ ૫૮૯ કે.બી.) << >> જીવનનું પરોઢ (લે. પ્રભુદાસ ગાંધી) (સાઈઝ ૨.૫ એમ.બી.) << >> કુરબાનીની કથાઓ (લે. ઝવેરચંદ મેઘાણી) (સાઈઝ ૫૮૮ કે.બી.) << >> મારી હકીકત (લે. નર્મદ) (સાઈઝ ૨.૧૨ એમ.બી.) << >> રખડું ટોળી (લે. ગિજુભાઈ બધેકા) (સાઈઝ ૧.૮ એમ.બી.) << >> સાત વિચારયાત્રા (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૪૯૯ કે.બી.) << >> સમૂળી ક્રાંતિ (લે. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા) (સાઈઝ ૯૪૮ કે.બી.) << >> શું શું સાથે લઈ જઈશ હું? (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૮૦૪ કે.બી.) << >> ત્યારે કરીશું શું? (લિયો ટોલ્સટોય) (સાઈઝ ૪૪૪ કે.બી.) << >> વાંચનયાત્રા ભાગ-૧ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૩.૭૪ એમ.બી.) << >> વાંચનયાત્રા ભાગ-૨ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૨.૩૭ એમ.બી.) << >> વાંચનયાત્રા ભાગ-૩ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૧.૮૦ એમ.બી.) << >> વાંચનયાત્રા ભાગ-૪ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૧.૮૦ એમ.બી.) << >> વાંચનયાત્રાનો પ્રસાદ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૩.૫૩ કે.બી.) << * * * * * * * * * * * ગઝલગ્રાફ ભાગ ૧ અને ૨સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદ (ફોનઃ +૯૧૭૯-૨૬૪૨ ૩૯૩૯) તરફથી ‘ગઝલગ્રાફ’ નામનું એક સરસ પુસ્તક જૂલાઈ, ૨૦૦૮માં પ્રગટ કરવામાં આવ્યું છે. શ્રી ગુણવંત ઉપાધ્યાય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અભ્યાસપૂર્ણ પુસ્તકમાં ગુજરાતી ગઝલની વિકાસરેખા આલેખવામાં આવી છે. ગુજરાતી ગઝલ વિશે વિસ્તૃત જાણકારી ધરાવતું પુસ્તક આપવા માટે લેખક-પ્રકાશક બન્ને અભિનંદનના અધિકારી છે. ગઝલ રસિકો માટે આ પુસ્તકની પી.ડી.એફ. આવૃત્તિ પ્રસ્તુત છેઃ >> ગઝલગ્રાફ ભાગ - ૧ (સાઈઝ ૬.૭૨ એમ.બી.) << >> ગઝલગ્રાફ ભાગ - ૨ (સાઈઝ ૫.૫૬ એમ.બી.) <<
|
[પાછળ] [ટોચ] |