ગુજરાતી કાવ્ય રત્નમાળા-૪
ગુજરાતી કાવ્ય રત્નમાળા-૪
ગુજરાતી કાવ્ય રત્નમાળા-૪
માવજીભાઈએ કેટલાક અનોખા ગુજરાતી કાવ્ય રત્ન પસંદ કરી તેની જે સરસ માળા બનાવી છે તે અહીં પ્રસ્તુત છે. આ વેબ સાઈટમાં અવાર નવાર સુધારા વધારા કરતા રહેવામાં આવે છે. સમયના વહેણની સાથે આ કાવ્ય રત્નમાળામાં વધુ ને વધુ કવિતાઓ ઉમેરાતી રહે છે. જે ક્રમાંક પીળા રંગે રંગવામાં આવ્યા છે તે ક્રમાંકની કવિતામાં શબ્દ અને સંગીત બન્ને છે.

 (૧ થી ૨૦૦ સુધીના ક્રમાંકની કવિતા માટે જુઓ ગુજરાતી કાવ્ય રત્નમાળા ભાગ - ૧.) 
 (૨૦૧થી ૪૦૦ સુધીના ક્રમાંકની કવિતા માટે જુઓ ગુજરાતી કાવ્ય રત્નમાળા ભાગ - ૨.) 
 (૪૦૧થી ૬૦૦ સુધીના ક્રમાંકની કવિતા માટે જુઓ ગુજરાતી કાવ્ય રત્નમાળા ભાગ - ૩.) 

 છેલ્લો ફેરફાર: તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૦ 

[પાછળ]

 
   
૬૦૧ હરિ પ્રતિ પ્રતિહરિગીત

રચના: સુંદરમ્

૬૦૨ એવું જ માગું મોત

રચના: કરસનદાસ માણેક

૬૦૩ મોજમાં રેવું, મોજમાં રેવું

રચના: દાન અલગારી

૬૦૪ ક્યાં છો ચંદ્રકાન્ત?

રચના: ચંદ્રકાન્ત શેઠ

૬૦૫ ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને

રચના: ધ્રુવ ભટ્ટ

[પાછળ]     [ટોચ]