લગ્ન ગીતો
લગ્ન ગીતો
લગ્ન ગીતો
|
લગ્ન એ આપણો સૌથી મોટો તહેવાર છે. આ તહેવારની ઉજવણીમાં કોઈ કસર છોડવામાં આવતી નથી. બીજા કોઈ પણ પ્રસંગ કરતાં લગ્ન પ્રસંગનું મહત્વ અદકેરું છે. જેમના ઘરમાં લગ્ન પ્રસંગ આવે તેઓ નસીબદાર છે એવું મનાય છે. લગ્ન પ્રસંગે જે ખુશીનો માહોલ સર્જાય છે તે પરણનારા વર-કન્યાને તો જિંદગીભર યાદ રહે જ પણ તે લગ્નની વાતો લગ્ન પ્રસંગમાં સામેલ થતાં નાના-મોટા સૌની સ્મૃતિમાં પણ વર્ષોના વર્ષો સુધી જડાઈ રહે છે. ગીત-સંગીત અને ફટાણા લગ્ન પ્રસંગને ઓર મજેદાર બનાવે છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગે ગવાતા કેટલાંક લોકપ્રિય લગ્ન ગીતો અહીં રજૂ કરવામાં આવ્યા છે. જે ક્રમાંક પીળો ચાંદલો ધરાવે છે તે ક્રમાંકના ગીત સાંભળી પણ શકાય છે. છેલ્લો ફેરફાર: તા. ૧૭ જૂન, ૨૦૧૫ |
[પાછળ] |
૦૦૧ | પરથમ ગણેશ બેસાડો રે (ગણેશ સ્થાપના-૧) |
૦૦૨ | પરથમ ગણેશ બેસાડો રે (ગણેશ સ્થાપના-૨) |
૦૦૩ | વાગે છે વેણુ (ગણેશમાટલીનું ગીત) |
૦૦૪ | ગણેશ પાટ બેસાડિયે (સાંજીનું ગીત) |
૦૦૫ | કોયલ બેઠી આંબલિયાની ડાળ (સાંજીનું ગીત) |
૦૦૬ | નગર દરવાજે સાંઢણી ઝોકારો (સાંજીનું ગીત) |
૦૦૭ | એક ઊંચો તે વર ના જોશો રે દાદા (સાંજીનું ગીત) |
૦૦૮ | નવે નગરથી જોડ ચૂંદડી (સાંજીનું ગીત) |
૦૦૯ | લાડબાઈ કાગળ મોકલે (સાંજીનું ગીત) |
૦૧૦ | તમે રાયવર વહેલાં આવો રે (સાંજીનું ગીત) |
૦૧૧ | દાદા એને ડગલે ડગલે (સાંજીનું ગીત) |
૦૧૨ | બાગમાં છંટાવો કાજુ કેવડો (સાંજીનું ગીત) |
૦૧૩ | બે નાળિયેરી (સાંજીનું ગીત) |
૦૧૪ | નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે (સાંજીનું ગીત) |
૦૧૫ | ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે (સાંજીનું ફટાણું) |
૦૧૬ | ભાદર ગાજે છે (સાંજીનું ફટાણું) |
૦૧૭ | વાણલાં ભલે વાયાં (પ્રભાતિયું) |
૦૧૮ | લીલુડા વનનો પોપટો (પ્રભાતિયું) |
૦૧૯ | હેતે લખિયે કંકોતરી રે લોલ (કુળદેવીને નિમંત્રણ) |
૦૨૦ | સોના વાટકડીમાં કંકુ ઘોળાવો (લગન લખતી વખતે) |
૦૨૧ | કંકુ છાંટી કંકોતરી મોકલો (લગન લખતી વખતે) |
૦૨૨ | કંકુ છાંટી કંકોતરી મોકલી (માણેકથંભ રોપતી વખતે) |
૦૨૩ | મારો માંડવો રઢિયાળો (મંડપ મૂરત) |
૦૨૪ | મોટા માંડવડા રોપાવો (મંડપ મૂરત) |
૦૨૫ | લીલા માંડવા રોપાવો (મંડપ મૂરત) |
૦૨૬ | વધાવો રે આવિયો (ચાક વધાવવાનું ગીત) |
૦૨૭ | ઓઝો-ઓઝી (ચાક વધાવવાનાં અન્ય ગીત) |
૦૨૮ | વરને પરવટ વાળો (ફુલેકાનું ગીત) |
૦૨૯ | વર છે વેવારિયો રે (કન્યાપક્ષે માળારોપણ) |
૦૩૦ | મોતી નીપજે રે (વરપક્ષે માળારોપણ) |
૦૩૧ | પીઠી ચોળોને પંચકલ્યાણી (પીઠીનું ગીત) |
૦૩૨ | પાવલાંની પાશેર (પીઠીનું ગીત) |
૦૩૩ | પીઠી ચોળો રે પીતરાણી (પીઠીનું ગીત) |
૦૩૪ | મોસાળા આવિયાં (મોસાળું) |
૦૩૫ | લીલુડા વાંસની વાંસલડી (જાન પ્રસ્થાન) |
૦૩૬ | રાય કરમલડી રે (જાન પ્રસ્થાન) |
૦૩૭ | વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો (જાન પ્રસ્થાન) |
૦૩૮ | શુકન જોઈને સંચરજો રે (જાન પ્રસ્થાન) |
૦૩૯ | સાઈકલની સીટી વાગી વરરાજા (વરની હઠ) |
૦૪૦ | ધીમી ધીમી મોટર હાંકો (જાનમાં ગવાતું ગીત) |
૦૪૧ | વરરાજે સીમડી ઘેરી માણારાજ (જાનમાં ગવાતું ગીત) |
૦૪૨ | વર તો પાન સરીખા પાતળા (જાન પહોંચે ત્યારે ગવાતું ગીત) |
૦૪૩ | બારે પધારો સોળે હો સુંદરી (વરનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ) |
૦૪૪ | સીતાને તોરણ રામ પધાર્યા (વરરાજાને પોંખતી વખતનું ગીત) |
૦૪૫ | હળવે હળવે પોંખજો રે લટકાળી (પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું) |
૦૪૬ | મારા નખના પરવાળા જેવી (ચૂંદડી ઓઢાડતી વખતે ગવાતું ગીત) |
૦૪૭ | દૂધે તે ભરી રે તળાવડી (માયરાનું ગીત) |
૦૪૮ | કેસરિયો જાન લાવ્યો (માંડવાનું ગીત) |
૦૪૯ | નાણાવટી રે સાજન બેઠું માંડવે (માંડવાનું ગીત) |
૦૫૦ | વીરો મારો ઝગમગ ઝગમગ થાય (માંડવાનું ગીત) |
૦૫૧ | માયરામાં ચાલે મલપતા મલપતા (કન્યાની પધરામણી) |
૦૫૨ | કે'દુના કાલાવાલા (માંડવામાં ગાવાનું ફટાણું) |
૦૫૩ | ઘરમાં નો'તી ખાંડ (માંડવામાં ગાવાનું ફટાણું) |
૦૫૪ | રેલગાડી આવી (માંડવામાં ગાવાનું ફટાણું) |
૦૫૫ | મારી બેનીની વાત ન પૂછો (માંડવામાં ગાવાનું ફટાણું) |
૦૫૬ | એકડો આવડ્યો (માંડવામાં ગાવાનું ફટાણું) |
૦૫૭ | અણવર લજામણો રે (માંડવામાં ગાવાનું ફટાણું) |
૦૫૮ | અણવર અવગતિયા (માંડવામાં ગાવાનું ફટાણું) |
૦૫૯ | ગોર લટપટિયા (માંડવામાં ગાવાનું ફટાણું) |
૦૬૦ | ઢોલ ઢમક્યાં ને (હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત) |
૦૬૧ | હાથ કન્યાનો હેતે ઝાલો (હસ્તમેળાપ સમયે કન્યાપક્ષે) |
૦૬૨ | પહેલું પહેલું મંગળિયું વરતાય રે (સપ્તપદી) |
૦૬૩ | લાડો લાડી જમે રે (કંસાર) |
૦૬૪ | આ વર-કન્યાનું સુંદર જોડું (આશીર્વાદ) |
૦૬૫ | પરણ્યા એટલે પ્યારા લાડી (નવવધુને આવકાર) |
૦૬૬ | આલા તે લીલા વનની વાંસલડી (કન્યા વિદાય) |
૦૬૭ | આ દશ આ દશ પીપળો (કન્યા વિદાય) |
૦૬૮ | ચાલોને આપણે ઘેર રે (વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત) |
૦૬૯ | અમે રે લીલુડા વનની ચરકલડી (કન્યા પ્રયાણ) |
૦૭૦ | પરદેશી પોપટો (કન્યા વિદાય) |
૦૭૧ | લાલ મોટર આવી (નવવધુને નિમંત્રણ) |
૦૭૨ | અમે ઈડરિયો ગઢ જીત્યાં (નવવધુ આગમન) |
[પાછળ] [ટોચ] |