લોકગીત
   લોકગીત
   લોકગીત





માવજીભાઈ સૌથી વધારે આફ્રિન લોકગીતો પર છે. લોકગીતો મળે તો માવજીભાઈ બીજી બધી વાત પડતી મૂકી લોકગીતોની આરતી ઉતારે. માવજીભાઈ જેના પર ફીદા છે તેવા કેટલાંક લોકગીત અહીં પેશ છે:

 છેલ્લો ફેરફાર: તા. ૮ ઓક્ટોબર, ૨૦૦૮ 

[પાછળ]

  
   
વહુએ વગોવ્યા મોટા ખોરડાં રે લોલ
દાદા હો દીકરી
બાર બાર વરસે નવાણ ગળાવ્યા
વેરણ ચાકરી
ગુલાબી કેમ કરી જાશો ચાકરી
ઢોલાજી વીંઝણો લ્યો
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય
અચકો મચકો કાં રે લી
૧૦ લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો
૧૧ જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
૧૨ મૈયારણ
૧૩ ટીપ્પણી નાચનું ગીત
૧૪ ના છડિયા હથિયાર
૧૫ મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે
૧૬ હું તો કાગળિયા લખી લખી થાકી
૧૭ શેરી વળાવી સજ્જ કરું તમે આવો ને
૧૮ હમ્બો હમ્બો વિંછૂડો
૧૯ રૂમાલ મારો લેતા જજો
૨૦ તમે મારા દેવનાં દીધેલ છો
૨૧ સાહ્યબા સડક્યું બંધાવ
૨૨ હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
૨૩ ઘંમ રે ઘંમ ઘંટી
૨૪ પાતળી પરમાર
૨૫ સાયબા મુને મુંબઈમાં
૨૬ પરદેશી લાલ પાંદડું
[પાછળ]     [ટોચ]