ગીત ગુંજન ભાગ-૪
ગીત ગુંજન ભાગ-૪
ગીત ગુંજન ભાગ-૪
આકાશવાણીના મુંબઈ, અમદાવાદ-વડોદરા, રાજકોટ અને ભૂજ કેન્દ્રો પરથી અને હવે આકાશવાણી, મુંબઈની એફ. એમ. ચેનલ પરથી અવાર-નવાર પ્રસારિત થતા વિવિધ કાર્યક્રમોમાં તથા અન્ય સ્થળે સાંભળેલા અનેક ગીતો માવજીભાઈને ઘણા ગમે છે. માવજીભાઈના માનીતા આવા કેટલાંક ગીતો અહીં આપ્યા છે:

 (૧ થી ૨૦૦ સુધીના ક્રમાંકના ગીતો માટે જુઓ ગીત ગુંજન ભાગ - ૧.) 
 (૨૦૧ થી ૪૦૦ સુધીના ક્રમાંકના ગીતો માટે જુઓ ગીત ગુંજન ભાગ - ૨.)  
 (૪૦૧ થી ૬૦૦ સુધીના ક્રમાંકના ગીતો માટે જુઓ ગીત ગુંજન ભાગ - ૩.) 

  છેલ્લો ફેરફાર : તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૦ 

[પાછળ]

 
     સ્વર
૬૦૧ ઓ વાલમ! તારી આંખલડીમાં ઊડે રંગફુવારા   આકાશવાણી કલાવૃંદ
૬૦૨ હેજી એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં   ગાર્ગી વોરા
૬૦૩ હું અસલ રીતે અસલને પી ગયો   ડો. ફિરદૌસ દેખૈયા
૬૦૪ તને આવી ન્હોતી જાણી   આશા ભોસલે
૬૦૫ કાનમાં પવન કહીને ચાલ્યો   શ્રુતિ વૃન્દ
[પાછળ]     [ટોચ]