[પાછળ] 


છેલ્લા ફેરફાર

તા. ૧૧ મે, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૧૬. 	ગિરિ તળેટી ને કુંડ દામોદર
	રચના: નરસિંહ મહેતા
 
૩૧૭. 	વા વા વંટોળિયા રે !
	રચના: જગદીપ વિરાણી
 
૩૧૮. 	પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
	રચના: મકરંદ દવે
 
૩૧૯. 	મારું જીવન એ જ મારી વાણી
	રચના: ઉમાશંકર જોશી
 
૩૨૦. 	એક રજકણ સૂરજ થવાને શમણે
	રચના: હરીન્દ્ર દવે
આમાંની ૩૧૬, ૩૧૭, ૩૧૮ અને ૩૨૦ ક્રમાંકની કવિતાઓમાં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૨૮ એપ્રિલ, ૨૦૧૨ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં કેટલીક વધુ પંક્તિઓ ઉમેરવામાં આવી છેઃ

તા. ૨૭ એપ્રિલ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૩૧.	મને ગીત ગાવાનું મન તો ઘણું છે 
	સ્વરઃ શારદા રાજન આયંગર

૩૩૨.	લાલ રંગના લહેરણીયા ને માથે લીલી ચોળી 
	સ્વરઃ ગીતા દત્ત અને મુકેશ

૩૩૩.	આજ મારા સપનામાં આવજો
	સ્વરઃ અલકા યાજ્ઞિક

૩૩૪.	તમે વાતો કરો તો થોડું સારું લાગે
	સ્વરઃ આરતી મુનશી

૩૩૫.	ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે
	સ્વરઃ પંકજ ઉધાસ

તા. ૧૯ એપ્રિલ, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૧૧. 	જાગીને જોઉં તો જગત દીસે નહિ
	રચના: નરસિંહ મહેતા
 
૩૧૨. 	દુનિયા દીવાની કહેવાશે
	રચના: ભોજો ભગત
 
૩૧૩. 	સુરત શહેરની પડતીનું વર્ણન
	રચના: નર્મદાશંકર
 
૩૧૪. 	પાંચ વરસની પાંદડી
	રચના: સુન્દરમ્
 
૩૧૫. 	દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું ?
	રચના: ઉમાશંકર જોશી
આમાંની ૩૧૧ અને ૩૧૨ ક્રમાંકની કવિતાઓમાં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૧૩ એપ્રિલ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૨૬.	એક જણ બોલ્યા કરે ને બીજું ન બોલે કંઈ 
	સ્વરઃ મહેન્દ્ર કપૂર

૩૨૭.	કોને જઈને કહેવી આ દર્દ કહાણી 
	સ્વરઃ હર્ષિદા રાવળ

૩૨૮.	મારે આંગણિયે તલાવડી છબછબિયાં પાણી
	સ્વરઃ ઉષા મંગેશકર, પ્રફૂલ દવે અને સાથીદારો

૩૨૯.	નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે
	સ્વરઃ ઉષા મંગેશકર

૩૩૦.	હું હાથને મારા ફેલાવું તો
	સ્વરઃ મનહર ઉધાસ

તા. ૬ એપ્રિલ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૨૧.	ગંજીફાનું છે ઘર ! જગત આ ગંજીફાનું ઘર ! 
	સ્વરઃ ગીતા રોય

૩૨૨.	તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે 
	સ્વરઃ મહમદ રફી

૩૨૩.	અંતરમાંથી કેમ જાશો રે અલબેલડાં
	સ્વરઃ માધવી પંડ્યા અને મહેન્દ્ર કપૂર

૩૨૪.	પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો
	સ્વરઃ હેમા દેસાઈ

૩૨૫.	માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
	સ્વરઃ મનહર ઉધાસ

તા. ૧૭ માર્ચ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણેના ક્રમાંકના કુલ ૧૮ ગીતોના પાઠમાં કેટલીક મહત્વની ભૂલ રહી ગઈ હતી તે હવે સુધારી લેવામાં આવી છે.

૧૦.	રાખના રમકડા
૧૧.	ઓ ભાભી તમે થોડાં થોડાં
૧૨.	તાલીઓના તાલે
૫૦.	ખોવાયાને ખોળવા
૬૭.	તું મારો વર ને હું તારી વહુ
૮૦.	મને માર્યાં નેણાના બાણ રે
૯૧.	ભૂલું ભૂતકાળ તો યે
૯૫.	આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
૧૦૧.	અમે મુંબઈના રહેવાસી
૧૩૦.	આશા ફળી છે મોડી
૧૪૨.	ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં
૧૫૨.	મારા મનડા કેરા મોર
૧૭૫.	શમણાંઓ વિખાઈ ગયાં

૨૦૯.	એક ગગનગોખનું પંખેરું
૨૩૪.	સોળે શણગાર સજી
૨૪૪.	મોતીની માળા તૂટી ગઈ
૨૭૪.	મારે ક્યાં જાવું ક્યાં ના જાવું
૨૮૪.	વન રે વગડાની મોઝાર

તા. ૧૪ માર્ચ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૧૬.	કોડભર્યા કોડિયામાં આશાની જ્યોત જલે 
	સ્વરઃ ગીતા રોય

૩૧૭.	ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ના બાળીએ 
	સ્વરઃ મુકેશ અને અનુરાધા પૌડવાલ

૩૧૮.	ઓ સાજન જેવો તું મુજને ભીંજવે
	સ્વરઃ આશા ભોસલે અને ભૂપિન્દર

૩૧૯.	પાનખરના હૈયામાં ટહુકે વસંત
	સ્વરઃ પાર્થિવ ગોહિલ

૩૨૦.	હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય ? કાંઈ ના જાણું !
	સ્વરઃ પ્રફુલ્લ દવે

તા. ૫ માર્ચ, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૦૬. 	પશુમાં પડી એક તકરાર
	રચના: દાદી એદલજી
 
૩૦૭. 	ઝાડ એના પાંદડાંને પૂછે છે
	રચના: રમેશ પારેખ
 
૩૦૮. 	પ્રભુ જીવન દે ! નવજીવન દે !
	રચના: રામનારાયણ વિશ્વનાથ પાઠક
 
૩૦૯. 	હું સિવાય હસ્તી ન કોઈની !
	રચના: ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’
 
૩૧૦. 	ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું
	રચના: ઉમાશંકર જોશી
આમાંની ૩૧૦ ક્રમાંકની કવિતા ‘ગીત અમે ગોત્યું ગોત્યું’માં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૨ માર્ચ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૧૧.	કડકાબાલીસ કરે બૂટપાલિશ 
	સ્વરઃ હરસુખ કીકાણી

૩૧૨.	જા આપ્યું અમદાવાદ આખું આજ મેં બોણીમાં 
	સ્વરઃ અંબરકુમાર, રોબિન બેનરજી
	       અને કલ્યાણી મિત્રા

૩૧૩.	સોણલામાં દીઠો સલૂણો
	સ્વરઃ રાજુલ મહેતા

૩૧૪.	તારે રે સથવારો હરિ રામનો
	સ્વરઃ ગીતા રોય

૩૧૫.	ક્ષમા કરી દે !
	સ્વરઃ મનહર ઉધાસ
આ ઉપરાંત ક્રમાંક ૩૦૭ના ગીત જિન્દગી છે દિલ્લગીમાં મૂળ ગુજરાતી ગીત સાથે તેનું હિન્દી વર્ઝન પણ ઉમેરવામાં આવ્યું છે.

તા. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૦૧. 	મને તો ગમે મારી સારી કુહાડી
	રચના: કવિ દલપતરામ ડાહ્યાભાઈ
 
૩૦૨. 	મને ગમતાં બે ચિત્ર
	રચના: દેવજી રા. મોઢા
 
૩૦૩. 	નવાં કલેવર ધરો, હંસલા !
	રચના: ઝવેરચંદ મેઘાણી
 
૩૦૪. 	દૂધમાં સાકર
	રચના: ઉમાશંકર જોશી
 
૩૦૫. 	કોકના તે વેણને વીણી વીણીને વીરા
	રચના: મકરંદ દવે
આમાંની ૩૦૫ ક્રમાંકની કવિતા ‘કોકના તે વેણને’માં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં કેટલીક વધુ પંક્તિઓ અને ‘કહેવત ભંડાર’ વિભાગમાં ઘણી વધુ કહેવતો અને રૂઢિ પ્રયોગો ઉમેરવામાં આવ્યા છેઃ

તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૦૬.	જરા આંખ મીચું તો છો તમે 
	સ્વરઃ મનહર ઉધાસ

૩૦૭.	જિંદગી છે દિલ્લગી 
	સ્વરઃ એ.આર. ઓઝા અને ગીતા રોય

૩૦૮.	અમે ગોમડાનાં માણુહ છૈયે
	સ્વરઃ મુકેશ

૩૦૯.	સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યા
	સ્વરઃ પાર્થિવ ગોહિલ 

૩૧૦.	કુર્યાત્ સદા મંગલમ્
	[ત્રણ લગ્ન ગીત અને શહેનાઈ વાદન]
	સ્વરઃ વિવિધ કલાકારો
તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૨૯૬. 	આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ !
	રચના: મણિશંકર ભટ્ટ ‘કાન્ત’
 
૨૯૭. 	સ્વર્ગને
	રચના: પૂજાલાલ
 
૨૯૮. 	સાવ અમારી જાત અલગ છે
	રચના: રાજેન્દ્ર શુક્લ
 
૨૯૯. 	ચાલ ફરીએ !
	રચના: નિરંજન ભગત
 
૩૦૦. 	બંધ પરબીડિયામાંથી મરણ મળે !
	રચના: રમેશ પારેખ
આમાંની ૩૦૦ ક્રમાંકની કવિતા ‘બંધ પરબીડિયામાંથી મરણ મળે !’માં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં કેટલીક નવી પંક્તિઓ ઉમેરવામાં આવી છે.

તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

આ વેબ સાઈટને આજે ચાર વર્ષ પૂરા થઈ રહ્યાં છે.

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે સાત વધુ કવિતામાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છેઃ

કાવ્ય રત્નમાળા વિભાગ - ૧

૪૬.	પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે 
	રચના: પ્રેમાનંદ
 
૪૮.	એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં 
	રચના: કરસનદાસ માણેક
 
૫૭. 	ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને 
	રચના: બરકત વિરાણી ‘બેફામ’ 

૧૬૧.	ભારત મનુકુલ મનનની ધારા
	રચના: ઉમાશંકર જોશી 

૧૮૦.	અમે કરીશું પ્રેમ
	રચના: સુરેશ દલાલ 

કાવ્ય રત્નમાળા વિભાગ - ૨

૨૦૧. 	માનવીના હૈયાને નંદવામાં વાર શી ?
	રચના: ઉમાશંકર જોશી

૨૪૫. 	આઠે પ્રહર ખુશાલી
	રચના: ‘શૂન્ય’ પાલનપુરી
તા. ૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૨૯૧. 	ના ઊગતો સૂરજ પૂજવો ગમે
	રચના: દેવજી રા. મોઢા
 
૨૯૨. 	વેરણ મીંદડી
	રચના: સુન્દરમ્
 
૨૯૩. 	એ જી ફાગણ આવ્યો ફાંકડો
	રચના: રાજેન્દ્ર શાહ
 
૨૯૪. 	વાહુલિયા તમે ધીમા રે ધીમા વાજો
	રચના: ઝવેરચંદ મેઘાણી
 
૨૯૫.	એમ પણ બને !
	રચના: મનોજ ખંડેરિયા
આમાંની ૨૯૪ ક્રમાંકનું ગીત ‘વાહુલિયા તમે’ તથા ૨૯૫ ક્રમાંકની ગઝલ ‘એમ પણ બને’માં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૦૧.	મારું ઘર ક્યાં છે ? 
	સ્વરઃ બેલા સુલાખે

૩૦૨.	કર્મની ગત કોણે જાણી ? 
	સ્વરઃ મહમદ રફી

૩૦૩.	એક રાત હતી
	સ્વરઃ ગીતા રોય

૩૦૪.	સુકાની જા તું મારે નાવ કરવી પાર નથી
	સ્વરઃ તલત મહેમુદ 

૩૦૫.	તારે થાવું કયા મોરલાની ઢેલ ?
	સ્વરઃ નલિની જયવંત
તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૧૨ :

લોકગીત વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૬.	હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી 
૬૭.	કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં
૬૮.	વાદલડી વરસે રે સરોવર છલી પડ્યા
૬૯.	ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ 
૭૦.	આવડા મંદિરમાં હું તો એકલી

આ ઉપરાંત ક્રમાંક ૧૯ના લોકગીત ‘રૂમાલ મારો’માં મૂળ ગુજરાતી ગીત ઉપરાંત તે જ શબ્દો અને ભાવ ધરાવતું મારવાડી લોકગીત ઉમેરવામાં આવ્યું છે તથા ક્રમાંક ૪૩ના લોકગીત ‘રૂડી ને રંગીલી’માં પ્રાણલાલ વ્યાસના કંઠે ગવાયેલા ઓડિયો ઉપરાંત કૌમુદી મુનશીના સ્વરમાં ગવાયેલ ઓડિયોની લિન્ક પણ ઉમેરવામાં આવી છે.


તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે બે કવિતામાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે જેથી તે વાચી પણ શકાશે અને સાંભળી પણ શકાશેઃ

(૩૨) બોલ મા બોલ મા બોલ મા રે (મીરાબાઈ)
(૩૮) ચિત્ત તું શીદને ચિંતા ધરે (દયારામ)
આ ઉપરાંત ભક્તિગીત વિભાગમાં નરસિંહ મહેતાના નીચે પ્રમાણે છ પદમાં જૂની ઓડિયો ક્લીપને બદલાવી નવી ઓડિયો ક્લીપ મૂકવામાં આવી છેઃ

(૧) જળકમળ છાંડી જાને બાળા
(૨) જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
(૩) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
(૪) ભૂતળ ભક્તિ પદારથ મોટું
(૫) જે ગમે જગદગુરુ દેવ જગદીશને
(૧૦) નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું
તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૨૯૬.	વેરી થઈને પેલો ચાંદલિયો ચમકે 
	સ્વરઃ સુલોચના કદમ અને મુકેશ

૨૯૭.	હર હર મહાદેવનો જય ! 
	સ્વરઃ મહમદ રફી

૨૯૮.	આપણે જ્યારે જીવનમાં એક બીજાના હતા
	સ્વરઃ મનહર ઉધાસ

૨૯૯.	દર્દને ગાયા વિના રોયા કરો
	સ્વરઃ ઓસમાણ મીર 

૩૦૦.	લાડકડી દીકરી સૌને જરૂર
	દેજો, હે રાંદલ મા !
	સ્વરઃ મીનાબહેન પટેલ
તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૨૯૧.	ચલક ચલાણું કીયે ઘેર ભાણું ? 
	સ્વરઃ ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર

૨૯૨.	તમને સમય નથી અને મારો સમય નથી ! 
	સ્વરઃ મનહર ઉધાસ

૨૯૩.	રે હંસા હાલો રે હેતુને ઉતારે
	સ્વરઃ દિલીપ ધોળકીયા

૨૯૪.	અમે ટાન્ઝાનિયાના ગુજરાતી
	સ્વરઃ સુજિત ભોજક 

૨૯૫.	બે અમર ગીત - કોઈનો લાડકવાયો અને
	છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
	સ્વરઃ વિવિધ કલાકારો


અગાઉના ફેરફારની વિગત

    ૧.  જાન્યુઆરી-માર્ચ ૨૦૧૦ના ફેરફાર 

૨. એપ્રિલ-જૂન ૨૦૧૦ના ફેરફાર

૩. જૂલાઈ-ડિસેમ્બર ૨૦૧૦ના ફેરફાર

૪. જાન્યુઆરી-જૂન ૨૦૧૧ના ફેરફાર

૫. જૂલાઈ-ડિસેમ્બર ૨૦૧૧ના ફેરફાર

 [પાછળ]     [ટોચ]