ગુજરાતી વેબ જગતમાં ભમો
ઈન્ટરનેટના આકાશમાં અનેક ગુજરાતી સિતારા ઝગમગવા શરુ થઈ ગયા છે! આવા ૧૨૭૫થી વધુ ગુજરાતી બ્લોગની વિગતવાર યાદી જેતપુરના શ્રી કાંતિલાલ કરસાળાએ અમેરિકા નિવાસી શ્રી વિજયકુમાર શાહ અને વડોદરાના શ્રી જિજ્ઞેશભાઈ અધ્યારુનો સક્રીય સાથ મેળવી બનાવી છે. આ યાદી પર જવા માટે નીચેની લિન્ક ક્લીક કરોઃ
|