ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં
કે નાગલાં ઓછાં પડ્યાં રે લોલ


ગીતઃ રમેશ પારેખ, સ્વરઃ હર્ષિદા રાવળ, સંગીતઃ ક્ષેમુ દિવેટીયા
ચિત્રપટઃ કાશીનો દીકરો (૧૯૭૯)