છ અક્ષરનું એક અક્ષર નામ : રમેશ પારેખ

ગુજરાત સાહિત્ય એકાદમીએ સાહિત્યકારોના જીવન અને તેમના સર્જન વિશે લઘુ બોલપટ બનાવવાનું અનુમોદનીય અને અનુકરણીય કાર્ય હાથ ધર્યું છે. જૂઓ આ શ્રેણી અંતર્ગત નિર્માણ થયેલું રમેશ પારેખ વિશેનું બોલપટ.