વાહ ગુજરાત! જય જય ગરવી ગુજરાત!
આપણા દેશના સરકારી બાબુઓ કદી સારું કલાત્મક-સર્જનાત્મક કામ ન કરી શકે એવો એક વર્ષો જૂનો અનુભવસિદ્ધ નિયમ છે પણ આવા નિયમમાં કોક અપવાદ પણ નીકળે અને તેનો દાખલો આ ગીત છે!