નિરુપા રોય : એક વ્યક્તિ અનેક સિદ્ધિ
આ પ્રતિભાશાળી અભિનેત્રીએ માત્ર પરદા ઉપર નહિ, પોતાની અંગત અને વાસ્તવિક જિંદગીમાં પણ એક ઘરરખ્ખુ ગૃહિણી અને વત્સલ માની ભૂમિકા બાખુબી નિભાવી હતી.