હો રાજ મારું જિત્યું હંમેશા ગુજરાત!
ગુજરાત સરકારે સન્નિષ્ઠ પ્રયાસ કર્યો અને ગુજરાતી કલાકારોએ તેને દિલથી પ્રતિસાદ આપ્યો એટલે તેમાંથી સર્જાયું આપણા હૈયામાં ગુજરાતના ગૌરવને પુનઃ પ્રસ્થાપિત કરતું આ ગીત.