તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
ખુદાએ લખેલી તકદીરને જ્યારે કવિઓ ગમાડતા બંધ થાય ત્યારે જે કવિતા પ્રગટે છે તે અનોખી હોય છે. શાયર જલન માતરીની આ અનોખી રચનાને તે સમયના યુવાન ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયે સુંદર ઉઠાવ આપ્યો હતો.