વહે વહે વાયરો વહે ને ગીત ગુજરાતી કહે
ગુજરાતમાં હાલ પરિવર્તનનો જે વાયરો ફૂંકાઈ રહ્યો છે તે આ દસ્તાવેજી ચિત્રમાં શબ્દો અને દ્રશ્યો વડે સરસ રીતે વર્ણવાયો છે. ખાસ કરીને ડાંગનાં વનવાસીના લોકનૃત્ય, વાંસના વન અને કચ્છના નાના રણમાં દોડતાં ઘુડખરનાં વિઝ્યુઅલ મનમોહક છે.