અલકા, તારી અલકલટમાં ઉલઝી ગયો છું
મારી જીતમાં પણ હાર છે સમજી ગયો છું

ચિત્રપટઃ મેંદી રંગ લાગ્યો (૧૯૬૦)      અભિનયઃ રાજેન્દ્ર કુમાર અને ઉષાકિરણ
ગીત અને સંગીતઃ અવિનાશ વ્યાસ         સ્વરઃ મહમદ રફી અને લતા મંગેશકર