સર્જક અને સર્જન : અલગારી સાંઈ મકરંદ દવે

‘સૌંદર્યનું ગાણું મુખે મારે હજો’ ગાનારા મકરંદ દવેને જેઓ એક વાર પણ મળ્યા હશે તેઓ તેમને કદી ભૂલી નહિ શકે. આ અલગારી કવિ-સાંઈ-સંતને મળવાનો લહાવો તમે પણ અત્રે લઈ શકો છે.