જ્યારે મન સાથે મન મળી જાય
ત્યારે આવું ઉત્તમ ગીત સર્જાય!

કાંતિ મડિયાનું અમર સર્જન,   ચિત્રપટઃ કાશીનો દીકરો (૧૯૭૯)
ગીતઃ બાલમુકુન્દ દવે     સંગીતઃ ક્ષેમુ દિવેટીયા
સ્વરઃ હર્ષિદા રાવળ અને જનાર્દન રાવળ
અભિનયઃ રાજીવ અને રીટા ભાદુરી