વિશ્વમાનવી ઉમાશંકર જોશી
આપણા વિવિધ અગ્રણી કવિઓને આદર અંજલિ આપવાના આવા અનેક કાર્યક્રમ વ્યાવસાયિક અને બિન-વ્યાવસાયિક ધોરણે અને ખાસ કરીને સાહિત્ય પરિષદ, સાહિત્ય સંમેલન કે શાળા-કોલેજોના વાર્ષિકોત્સવ પ્રસંગે યોજવા શક્ય પણ છે અને આવશ્યક પણ છે.