સૈફ પાલનપુરીએ લખેલા ખાનગી પત્રની
મનહર ઉધાસ દ્વારા જગ જાહેર રજૂઆત
રચનાઃ સૈફ પાલનપુરી  રજૂઆતઃ મનહર ઉધાસ
મનહર ઉધાસના આવા સંખ્યાબંધ ઓડિયો અને વિડિયો આલ્બમ
સંગીત-વિક્રેતાઓ પાસે સરળતાથી મેળવી શકાય છે.
સંગીત શોખિનોએ આ તમામ આલ્બમ વસાવવા જેવા છે.