ચારણકન્યા! ચારણકન્યા!
ભલે શાળા અંગ્રેજી માધ્યમની હોય કે ગુજરાતી માધ્યમની પણ બાળકોને આવા શૉ તખ્તા પર ભજવવા બહુ ગમતા હોય છે. સવાલ એ છે કે આપણા શિક્ષકો અને વાલીઓ - બન્નેમાંથી કોઈ બાળકોની સર્જનાત્મક જરૂરિયાતો સંતોષવા કંઈ કરે છે ખરા?