તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
૧૯૪૯ની ફિલ્મ ‘મંગળફેરા’ની ભવ્ય સફળતાએ તે સમયના નવા નવા ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસની ભાવિ કારકિર્દી ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. એમાં પણ નિરુપા રોયે ચગાવેલા આ ગરબાએ તો પ્રેક્ષકોમાં ઘેલછા જગાવી હતી.