એ હાલો, હૂ તૂ તૂ તૂ રમવા ગૌરાંગ વ્યાસ સાથે
આ વિડિયો રેકોર્ડિંગ અમર પાલનપુરીના ગઝલ સંગ્રહ ’ઉઝરડા’ના વિમોચન પ્રસંગે સુરતની સંસ્થા સપ્તર્ષિ દ્વારા યોજાયેલા એક ગીત-સંગીત કાર્યક્રમનું છે.