આવો, મળો ગોંડલ ગામની ગોરીને
સૌરાષ્ટ્રમાં ઘણાં દાયકાઓથી ગવાતાં રહેલ લોકગીત, ઉખાણાઓ
અને લોક રમતની ફિલ્મી ઢબે રજૂઆત
અભિનયઃ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા
સ્વરઃ ઉષા મંગેશકર, વેલજીભાઈ ગજ્જર અને સાથીદારો
સંગીતઃ અવિનાશ વ્યાસ, ચિત્રપટઃ સોન કંસારી (૧૯૭૭)