જ્યારે ગુજરાતી વાર્તાઓ રસ્તે રઝળતી ફરતી હતી!
વાર્તાયુગનો જમાનો ચાલતો હતો ત્યારે ૧૯૬૦ના ચિત્રપટ ‘મેંદી રંગ લાગ્યો’નું અવિનાશ વ્યાસે લખેલું અને લતા મંગેશકરે ગાયેલું આ ગીત માત્ર તેની પ્રથમ પંક્તિના આધારે જ ઘણું લોકપ્રિય બની ગયું હતું. ગુજરાતી સાહિત્યમાં અવારનવાર કવિતા, નવલકથા, વાર્તા, નિબંધ, આત્મકથા, પુરાણ-કથા, બાળસાહિત્ય, ગઝલ વગેરે થોકબંધ લખવાના ઉપદ્રવ એક પછી એક થોડા થોડા સમય માટે ચેપી રોગના આક્રમણની જેમ આવતા રહે છે!
|