મુને અંધારા બોલાવે, મુને અંજવાળા બોલાવે
પન્નાલાલ પટેલે તેની કારકિર્દીની શરૂઆતમાં ‘કંકુ’ વાર્તા લખી જે રામનારાયણ વિ. પાઠકને પોતાના ‘પ્રસ્થાન’ સામાયિકમાં છાપવા જેવી લાગી ન હતી પણ જ્યારે તેના પરથી ૧૯૬૯માં ફિલ્મ બની ત્યારે તેણે ઈતિહાસ સર્જ્યો! હંસા દવેએ ગાયેલું, વેણીભાઈ પુરોહિતે લખેલું અને દિલીપ ધોળકીયાએ સ્વરબદ્ધ કરેલું આ ગીત આજે પણ સાંભળવું ગમે તેવું છે. ફિલ્મમાં પલ્લવી મહેતાનો અભિનય પણ વખણાયો હતો.
|