આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે છે
જૂઓ આપણી ભાષાની એક અમર કૃતિ ‘મંગલ મંદિર ખોલો’ એક ફિલ્મ ગીત તરીકે પણ કેટલી ઔચિત્યપૂર્ણ અને ધારદાર લાગે છે. દિશા વાકાણીનો કારુણ્યસભર અભિનય અવિસ્મરણીય છે.

ગીતઃ નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા, સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ પૈસો મારો પરમેશ્વર (૨૦૦૨).