પધારો દ્વારકા, પોરબંદર અને લોથલ જોવા!

અમિતાભ બચ્ચન વખાણ કરે એટલે હવે આપણને પણ ગુજરાત જોવા જેવું લાગે છે! ખરેખર જમાનો પલટાઈ રહ્યો છે! આશા રાખીએ કે કનૈયાલાલ માણેકલાલ મુનશીની વિદાય બાદ ઘણા દાયકાથી ખોવાઈ ગયેલી ગુજરાતની અસ્મિતા આપણને ધીમે ધીમે પાછી મળે!