એક જણ બોલ્યા કરે ને બીજું ન બોલે કંઈ

      અભિનયઃ સંજીવ કુમાર (હરિહર જરીવાલા)
      સ્વરઃ મહેન્દ્ર કપૂર  ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
      ચિત્રપટઃ મારે જાવું પેલે પાર (૧૯૬૮)

સંજીવ કુમારે આ ઉપરાંત ૧૯૬૪ની ફિલ્મ ‘રમત રમાડે રામ’, ૧૯૬૬ની ફિલ્મ ‘કલાપી’ અને ૧૯૭૦ની ફિલ્મ ‘જીગર અને અમી’માં પણ સરસ અભિનય આપ્યો હતો.