સ્વપ્નમેવ જયતે

અસલી ભાવનગરી લહેકામાં પાર્થિવ ગોહિલ જે વાત રજૂ કરે છે તે સાંભળીને પાર્થિવ પર ઓવારી જવાનું મન થાય છે કેમકે એમાં તો મારા, તમારા અને આપણા સૌનાં સપનાની વાત છે. જય હો સપનાઓનો!